પૉલિસી શરતો
POLICY CONDITIONS
Slides 1 of 16
સમય અવધિ /અનુગ્રહ અવધિ
TIME PERIOD / GRACE PERIOD
1
ગ્રેસ પિરિયડમાં પ્રિમિયમની ચુકવણીને સમયસર ચુકવણી તરીકે માન્ય ગણાવાં આવશે.
Payment within the grace period is considered to be payment on time
2
પ્રિમિયમ ચુકવણી માટેનો સમય એક મહિનાનો પરંતુ વાર્ષિક, અર્ધવાર્ષિક અને ત્રિમાસિક મુદત માટે ઓછામાં ઓછા 30 દિવસ અથવા એક મીહનાનો અને માસિક મુદત માટે 15 દિવસનો હોય છે.
The grace period would be one month, but not less than 30 days for yearly, half yearly or quarterly modes of premium and 15 days for monthly modes of premium
3
જો પ્રિમિયમની ચુકવણી ગ્રેસ પિરિયડ દરમ્યાન કરવામાં નહીં આવે તો તેને નિષ્ફળતા ગણી પૉલિસી બંધ કરવામાં આવશે.
If the premium is not paid within the days of grace, it is considered a default and the policy is said to lapse
Close.